શ્રીખંડ

શ્રીખંડ
સામગ્રી :
ઘટ્ટ દહીં-4 વાડકી, ખાંડ-3 ચમચા, એલચીનો પાઉડર-અડધી ચમચી, સૂકો મેવો-જરૂર પ્રમાણે



રીત :
દહીંને પાંચ-છ કલાક માટે મલમલના કપડાંમાં બાંધીને લટકાવી દો. તેનું બધું પાણી નિતરી જાય એટલે દહીંને એક બાઉલમાં કાઢીલો. તેમાં ખાંડ, સૂકો મેવી અને એલચીનો પાઉડર બરાબર મિક્સ કરો. એ ધ્યાન રાખો કે ખાંડ બરાબર મિક્સ થઈ જવી જોઈએ. તૈયાર શ્રીખંડને એકદમ ઠંડો કરી સર્વ કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો